સપ્ટેમ્બર ૧૯
૧૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૬૨ - અલગ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બળવંતરાય મહેતાએ શપથ લીધા
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૧૨ - રૂબિન ડેવિડ - કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્થાપક.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૬૫ – બળવંતરાય મહેતા, ગુજરાત રાજ્યના પૂ. મુખ્યમંત્રી
- ૧૯૬૮ – ચેસ્ટર કાર્લસન, અમેરિકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનના શોધક (જ. ૧૯૦૬)
- ૨૦૧૪ – દમયંતી જોશી, કથક નૃત્ય સ્વરૂપના જાણીતા પ્રખર પ્રતિપાદક (જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૩૦ ના રોજ વેબેક મશિન
આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.