માર્ચ ૨૪
૨૪ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૩મો (લિપ વર્ષ દરમ્યાન ૮૪મો) દિવસ છે.
મહત્વના બનાવો
[ફેરફાર કરો]- ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા.
જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]- જન્મશંકર મહાશંકર બૂચ - ગુજરાતી કવિ (જ. ૧૮૭૭)
- રૂબિન ડેવિડ - ભારતીય પ્રાણીવિદ્દ અને કાંકરિયા તળાવ, અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમ જ બાલવાટિકાના સ્થાપક. (જ. ૧૯૧૨)
મહત્વના દિવસો
[ફેરફાર કરો]આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.