જાન્યુઆરી ૧૬
૧૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૫૭ – મરાઠા સામ્રાજ્યના દળોએ નરેલાના યુદ્ધમાં દુર્રાની સામ્રાજ્યની ૫,૦૦૦ સૈનિકોની મજબૂત સેનાને હરાવી.
- ૧૯૨૦ – રાષ્ટ્ર સંઘે (લીગ ઓફ નેશન્સ) ફ્રાન્સના પેરિસમાં તેની પ્રથમ પરિષદ યોજી.
- ૧૯૪૫ – એડોલ્ફ હિટલર ફ્યુહરરબંકરો તરીકે જાણીતા ભૂગર્ભ બંકરોમાં છુપાઈ ગયો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૩૦ – ગુરુ હર રાય, શીખ ગુરુ (અ. ૧૬૬૧)
- ૧૯૩૧ – ભાનુપ્રસાદ ત્રિવેદી, ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને કવિ
- ૧૯૪૬ – કબીર બેદી, ભારતીય અભિનેતા
- ૧૯૮૫ – સિદ્ધાર્થ મલ્હોત્રા, ભારતીય અભિનેતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૦૧ – મહાદેવ ગોવિંદ રાનડે, સમાજ સુધારક (જ. ૧૮૪૨)
- ૨૦૧૧ – રતન માર્શલ, પારસી સમાજસેવક અને સાહિત્યકાર (જ. ૧૯૧૧)
- ૨૦૧૫ – ઘેલુભાઈ નાયક, ગુજરાત, ભારતના ચળવળકાર અને ગાંધીવાદી (જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.