મે ૧૯
૧૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૪૩ – જીન-પિયર ક્રિસ્ટિને તાપમાન માપવાનો એકમ ‘સેલ્સિયસ’ વિકસાવ્યો.
- ૧૯૭૧ – માર્સ પ્રોબ પ્રોગ્રામ (મંગળ શોધ અભિયાન) : સોવિયેત યુનિયન દ્વારા મંગળ–૨ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૦ – હો ચી મિન્હ, વિયેતનામના રાષ્ટ્રપિતા, વિશ્વ પ્રસિદ્ધ સામ્યવાદી ક્રાંતિકારી નેતા. (અ. ૧૯૬૯)
- ૧૯૧૨ – મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ભાવનગરના છેલ્લા રાજવી. (અ. ૧૯૬૫)
- ૧૯૩૪ – રસ્કિન બોન્ડ (Ruskin Bond), ભારતીય લેખક.
- ૧૯૩૮ – ગિરીશ કર્નાડ, ભારતીય અભિનેતા, નાટ્યકાર, ફિલ્મ દિગ્દર્શક અને કન્નડ લેખક. (અ. ૨૦૧૯)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૦૪ – જમશેદજી તાતા, અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક (જ. ૧૮૩૯)
- ૧૯૫૭ – હરગોવિંદ પંત, સ્વાતંત્ર્ય સેનાની અને કુમાઉ પરિષદ રાજકીય જૂથ (૧૯૧૫)ના સ્થાપક (જ. ૧૮૮૫)
- ૧૯૫૮ – જદુનાથ સરકાર, અગ્રણી ભારતીય ઇતિહાસકાર (જ. ૧૮૭૦)
- ૨૦૦૮ – વિજય તેંડુલકર, અગ્રણી ભારતીય નાટ્યકાર, ફિલ્મ અને ટેલિવિઝન લેખક, સાહિત્યિક નિબંધકાર, રાજકીય પત્રકાર અને સામાજિક ટિપ્પણીકાર (જ. ૧૯૨૮)
- ૨૦૧૬ – દિવાળીબેન ભીલ, ગુજરાતી ભજન અને લોકગીતના જાણીતા લોકગાયિકા (જ. ૧૯૪૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ હેપેટાઇટિસ દિવસ World Hepatitis Day)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.