જુલાઇ ૭
૭ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૯૯ – મહારાજા રણજીતસિંહ (Ranjit Singh)ના સૈન્યએ લાહોરને ઘેરાબંદી કરી.
- ૧૯૭૮ – સોલોમન ટાપુઓ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયા.
- ૧૯૮૫ – બોરિસ બેકર ૧૭ વર્ષની ઉંમરે વિમ્બલ્ડન જીતનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બન્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૫૬ – ગુરુ હરકિશન, શીખ ધર્મના ૮મા ગુરુ (અ. ૧૬૬૪)
- ૧૮૫૯ – રેટ્ટામલાઈ શ્રીનિવાસન, ભારતીય રાજકારણી,ભારતમાં અનુસૂચિત જાતિ આંદોલનના પ્રણેતા (અ. ૧૯૧૧)
- ૧૮૬૦ – આર. શ્રીનિવાસન, અનુસૂચિત જાતિના કાર્યકર અને બ્રિટિશ ભારતના તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી (વર્તમાન તમિલનાડુ)ના રાજકારણી (અ. ૧૯૪૫)
- ૧૮૮૩ – ચંદ્રધર શર્મા 'ગુલેરી', હિન્દી વાર્તાકાર, વ્યંગકાર અને નિબંધકાર (અ. ૧૯૨૨)
- ૧૯૧૪ – અનિલ વિશ્વાસ, ભારતીય ફિલ્મ સંગીત નિર્દેશક અને પાર્શ્વ ગાયક (અ. ૨૦૦૩)
- ૧૯૩૪ – કેદારનાથ સિંહ, હિન્દી ભાષાના કવિ (અ. ૨૦૧૮)
- ૧૯૪૭ – જ્ઞાનેન્દ્ર, નેપાળના રાજા
- ૧૯૮૧ – મહેન્દ્ર સિંઘ ધોની, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૨ – ભક્તિ હૃદયવન, (Bhakti Hridaya Bon) ભારતીય આધ્યાતિમક ગુરુ અને ધાર્મિક લેખક (જ. ૧૯૦૧)
- ૧૯૯૯ – કેપ્ટન વિક્રમ બત્રા, ભારતીય સૈન્ય અધિકારી, પરમવીર ચક્ર વિજેતા (જ. ૧૯૭૪)
- ૨૦૨૧ – દિલીપ કુમાર, હિન્દી ફિલ્મ અભિનેતા (જ. ૧૯૨૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ ચોકલેટ દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.