નવેમ્બર ૮
૮ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૨૦૧૬ - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹૫૦૦ અને ₹૧૦૦૦ ચલણની નાણાં પર પ્રતિબંધ (નોટબંધી) જાહેર કર્યો.[૧]
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૭ : લાલકૃષ્ણ અડવાણી, ભારતીય રાજનેતા
- ૧૯૩૮ : અરવિંદ ત્રિવેદી, લંકેશનાં પાત્રથી જાણીતા ગુજરાતી અભિનેતા (અ. ૨૦૨૧)
- ૧૯૭૬ : બ્રેટ લી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૦ - ડોંગરેજી મહારાજ - પ્રખ્યાત ભગવત કથાકાર (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jain Kaushal, Teena (11 December 2022). "The Dash of Cash". Business Today. ખંડ 31 અંક 25. પૃષ્ઠ 35. મેળવેલ 28 November 2022.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૧-૨૩ ના રોજ વેબેક મશિન
આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.