એપ્રિલ ૨૭
૨૭ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૮૧ – ઝેરોક્ષ પાર્ક (Xerox PARC)એ કોમ્પ્યુટર માઉસ(computer mouse)નો પરિચય કરાવ્યો.
- ૨૦૦૫ – સુપર જમ્બોજેટ વિમાન એરબસ એ ૩૮૦ (Airbus A380)એ ટુલોસ (Toulouse) ફ્રાન્સથી પોતાનું પ્રથમ ઉડાન ભર્યું.
- ૨૦૦૬ – ન્યુયોર્ક શહેરમાં નવા ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ માટે ફ્રિડમ ટાવર (Freedom Tower)નું બાંધકામ શરૂ થયું.
- ૨૦૦૭ – ઈઝરાયલના પુરાતત્ત્વવિદોએ જેરુસલેમની દક્ષિણે હેરોડની કબર શોધી કાઢી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૫૯૩ – મુમતાઝ મહેલ, મુઘલ સમ્રાટ શાહજહાંના પટરાણી. (અ. ૧૬૩૧)
- ૧૭૯૧ – સેમ્યુઅલ મોર્સ, અમેરિકન સંશોધક જેણે એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરી (અ. ૧૮૭૨).
- ૧૯૧૧ – રંભા ગાંધી, ગુજરાતી નાટ્યકાર, નિબંધકાર, વાર્તાકાર. (અ. ૧૯૮૬)
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૦૯ - ફિરોઝ ખાન, ચલચિત્ર અભિનેતા, નિર્માતા, નિર્દેશક. (ચલચિત્ર 'કુરબાની' માટે જાણીતા) (જ.૧૯૩૯) (સંદર્ભ:ibnlive.in.com/news સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૮ ના રોજ વેબેક મશિન)
- ૨૦૧૭ – વિનોદ ખન્ના, ભારતીય ચલચિત્ર અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી. (જ. ૧૯૪૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.