એપ્રિલ ૧૯
૧૯ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૭૫ – ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાના કાપુસ્તિન યાર નામનાં રશિયન અવકાશ મથકેથી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૫૭ – મુકેશ અંબાણી ભારતીય ઉધોગપતિ.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૧૦ – અનંત કાન્હેરે, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સાવરકરને કારાવાસ મોકલનાર ન્યાયાધીશ જેક્સનની હત્યાના આરોપસર ફાંસી. (જ. ૧૮૯૨)
- ૧૯૫૫ – જીમ કોર્બેટ, અંગ્રેજી મૂળ ધરાવતા ભારતીય શિકારી, ટ્રેકર, પર્યાવરણ સંરક્ષણવિદ્ અને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનના સંસ્થાપક. (જ. ૧૮૭૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.