નવેમ્બર ૧૫
૧૫ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૩૩ – થાઇલેન્ડમાં પ્રથમ ચૂંટણી યોજાઈ.
- ૧૯૮૯ – સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ.
- ૨૦૦૦ – ઝારખંડ સત્તાવાર રીતે ભારતનું ૨૮મું રાજ્ય બન્યું, તે દક્ષિણ બિહારના અઢાર જિલ્લાઓમાંથી રચાયું છે.
- ૨૦૦૬ – અલ ઝઝીરા (અંગ્રેજી) સમાચાર ચેનલની વિશ્વભરમાં શરૂઆત થઈ.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૫ – બિરસા મુંડા, ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી. (અ. ૧૯૦૦)
- ૧૮૮૫ – ગિજુભાઈ બધેકા, ગુજરાતી સાહિત્યકાર અને કેળવણીકાર. (અ. ૧૯૩૯)
- ૧૯૦૩ – ભગવતી ચરણ વોહરા, ભારતીય ક્રાંતિકારી. (અ. ૧૯૩૦)
- ૧૯૩૯ – રાવજી પટેલ, ગુજરાતી સાહિત્યકાર, કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. (અ. ૧૯૬૮)
- ૧૯૮૬ – સાનિયા મિર્ઝા, ભારતીય ટેનિસ ખેલાડી.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૧૭ – એમિલ દર્ખેમ, ફ્રેન્ચ સમાજશાસ્ત્રી (જ.૧૮૫૮)
- ૧૯૪૯ – નારાયણ આપ્ટે, ભારતીય કાર્યકર્તા, મહાત્મા ગાંધીના હત્યારા. (જ. ૧૯૧૧)
- ૧૯૪૯ – નથુરામ ગોડસે, મહાત્મા ગાંધીના હત્યારા. (જ. ૧૯૧૦)
- ૧૯૮૨ – વિનોબા ભાવે, ભારતીય ફિલસૂફ અને ગાંધીવાદી. (જ. ૧૮૯૫)
- ૨૦૧૫ – સઈદ જાફરી, ભારતીય-બ્રિટિશ અભિનેતા (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- બાળ વાર્તા દિવસ (ગુજરાત)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન
આજે: સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ | |
જાન્યુઆરી | |
ફેબ્રુઆરી | |
માર્ચ | |
એપ્રિલ | |
મે | |
જૂન | |
જુલાઇ | |
ઓગસ્ટ | |
સપ્ટેમ્બર | |
ઓક્ટોબર | |
નવેમ્બર | |
ડિસેમ્બર | |
સંબંધિત તારીખો |
|
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.