વૈશાખ સુદ ૪
વૈશાખ સુદ ૪ને ગુજરાતીમાં વૈશાખ સુદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ચોથો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ચોથો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિનાયક ચતૃર્થી , અંગારકી વિનાયક ચોથ [૧]
- શાસ્ત્રીજી મહારાજ અંતઃધ્યાન તિથી [૨]
મહત્વની ઘટનાઓ [૩]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ???? - ગૌરીપુત્ર ગણેશ
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૦૭ (મે ૧૦,૧૯૫૧) - શાસ્ત્રીજી મહારાજ - સ્વામિનારાયણ સંપ્રદાય (જ.મહા સુદ ૫,૧૯૨૧ (જાન્યુઆરી ૩૧,૧૮૬૫))[૪] [૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ તિથીતોરણ
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ "શાસ્ત્રીજી મહારાજ વિશે,કાકાજી.ઓર્ગ". મૂળ માંથી 2008-07-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-27.
- ↑ તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'
તિથિ | |||||
---|---|---|---|---|---|
કારતક |
| ||||
માગશર |
| ||||
પોષ |
| ||||
મહા |
| ||||
ફાગણ |
| ||||
ચૈત્ર |
| ||||
વૈશાખ |
| ||||
જેઠ |
| ||||
અષાઢ |
| ||||
શ્રાવણ |
| ||||
ભાદરવો |
| ||||
આસો |
| ||||
અધિક માસ |
| ||||
સુદ = શુક્લ પક્ષ, વદ = કૃષ્ણ પક્ષ |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.