મહા વદ ૧૪
મહા વદ ૧૪ ને ગુજરાતી માં મહા વદ ચતુર્દશી કે મહા વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- મહા શિવરાત્રિ
- જુનાગઢ શહેરની નજીક આવેલા ગિરનાર યાત્રાધામમાં ભરાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો રાત્રે ૧૨.૦૦ વાગ્યે નાગાબાવાનાં સરઘસ અને મૃગીકુંડમાં સ્નાનબાદ પૂર્ણ.
- સ્વામિ દયાનંદ સરસ્વતીનો બોધ ઉત્સવ દિન.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- દ્વાપર યુગનો પ્રારંભ
જન્મ
[ફેરફાર કરો]- વિ.સં. ૧૯૪૦ - ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજ
- વિ. સં.૨૦૦૨ - પ્રસિદ્ધ કથાકાર સંત મોરારીબાપુ
અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]તિથિ | |||||
---|---|---|---|---|---|
કારતક |
| ||||
માગશર |
| ||||
પોષ |
| ||||
મહા |
| ||||
ફાગણ |
| ||||
ચૈત્ર |
| ||||
વૈશાખ |
| ||||
જેઠ |
| ||||
અષાઢ |
| ||||
શ્રાવણ |
| ||||
ભાદરવો |
| ||||
આસો |
| ||||
અધિક માસ |
| ||||
સુદ = શુક્લ પક્ષ, વદ = કૃષ્ણ પક્ષ |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.