કારતક સુદ ૧૫
કારતક સુદ ૧૫ ને ગુજરાતી માં કારતક સુદ પૂર્ણિમા કે કારતક સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો પંદરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- દેવ દિવાળી
- ગુરુનાનક જયંતી
- નર્મદા કાંઠે આવેલા શુકલતીર્થની જાત્રા, ભરુચ જિલ્લો, ગુજરાત.
- શામળાજીનો મેળો, અરવલ્લી જિલ્લો, ગુજરાત.
મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ૧૧૪૫ - હેમચંદ્રાચાર્ય, ભારતનાં સાહિત્યકાર અને તત્વચિંતક.
- ૧૫૨૬ - ગુરુનાનક, શીખોનાં પ્રથમ ગુરૂ.
અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
તિથિ | |||||
---|---|---|---|---|---|
કારતક |
| ||||
માગશર |
| ||||
પોષ |
| ||||
મહા |
| ||||
ફાગણ |
| ||||
ચૈત્ર |
| ||||
વૈશાખ |
| ||||
જેઠ |
| ||||
અષાઢ |
| ||||
શ્રાવણ |
| ||||
ભાદરવો |
| ||||
આસો |
| ||||
અધિક માસ |
| ||||
સુદ = શુક્લ પક્ષ, વદ = કૃષ્ણ પક્ષ |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.