પોષ સુદ ૧૨
પોષ સુદ ૧૨ ને ગુજરાતી માં પોષ સુદ દ્વાદશી કે પોષ સુદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો બારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- કૂર્મ દ્વાદશી - પોષ સુદ બારસને કૂર્મ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. કૂર્મ એ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૂર્મ રૂપે પૃથ્વી પર અવતર્યા હતા.
- કપડવંજમાં નારાયણ દેવ દાદા પાટોત્સવની ઉજવણી.
મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]- સંવત ૧૮૭૬ - ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા વચનામૃત ૨૭નું પ્રથમ ઉચ્ચારણ.
- આચાર્ય ભગવંત ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાની દિક્ષા તિથિ.
જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]- ઓધવરામ મહારાજની નિર્વાણ તિથિ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
તિથિ | |||||
---|---|---|---|---|---|
કારતક |
| ||||
માગશર |
| ||||
પોષ |
| ||||
મહા |
| ||||
ફાગણ |
| ||||
ચૈત્ર |
| ||||
વૈશાખ |
| ||||
જેઠ |
| ||||
અષાઢ |
| ||||
શ્રાવણ |
| ||||
ભાદરવો |
| ||||
આસો |
| ||||
અધિક માસ |
| ||||
સુદ = શુક્લ પક્ષ, વદ = કૃષ્ણ પક્ષ |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.