ભાદરવો
ભાદરવો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
ભાદરવા મહિનામાં આવતા તહેવારો
[ફેરફાર કરો]- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ત્રીજ : કેવડા ત્રીજ
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચોથ : ગણેશ ચતુર્થી
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ પાંચમ : સામા પાંચમ
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ આઠમ : ધરો આઠમ
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચૌદશ : અનંત ચૌદશ, આ દિવસે ગણેશોત્સવનું સમાપન કરવામાં આવે છે.
- વિક્રમ સંવત ભાદરવા સુદ પૂનમ : શ્રાદ્ધ પક્ષ આરંભ
- વિક્રમ સંવત ભાદરવા વદ અમાસ : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ
વર્ષના મહિનાઓ | |
---|---|
વિક્રમ સંવત | |
શક સંવત | |
ગ્રેગોરીયન પંચાંગ |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.