For faster navigation, this Iframe is preloading the Wikiwand page for સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
  • IATA: AMD
  • ICAO: VAAH
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
માલિકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
સંચાલકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
વિસ્તારઅમદાવાદ, ગાંધીનગર
સ્થાનઅમદાવાદ, ગુજરાત
 India
ઉદ્ઘાટન૧૯૩૭ (૧૯૩૭)
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૧૮૯ ft / ૫૮ m
અક્ષાંશ-રેખાંશ23°04′38″N 072°38′05″E / 23.07722°N 72.63472°E / 23.07722; 72.63472
વેબસાઈટઅધિકૃત વેબસાઇટ
નકશો
AMD is located in ગુજરાત
AMD
AMD
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
મીટર ફીટ
૦૭/૨૫ ૩,૫૦૫ ૧૧,૪૯૯ ડામર
આંકડાઓ (એપ્રિલ ૨૦૧૬ - માર્ચ ૨૦૧૭)
મુસાફરો7405282
વિમાન અવરજવર51107
માલવાહક ટન-ભાર76602
સ્ત્રોત: AAI[] [] []

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (IATA: AMD, ICAO: VAAH) ભારતના ગુજરાત રાજ્યના બે મુખ્ય શહેરો - અમદાવાદ અને રાજધાની ગાંધીનગરને સેવા આપે છે. આ હવાઈમથક અમદાવાદ રેલ્વે સ્ટેશનથી લગભગ ૮ કિમી (૫.૦ માઇલ) દૂર આવેલું છે. તેનુ નામ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યુ છે. હવાઈમથક ૧,૧૨૪ એકર (૪.૫૫ કિ.મી) ક્ષેત્રમાં ફેલાયેલુ છે અને તેની ઉડાન પટ્ટી 3,599 metres (11,808 ft) લાંબી છે.[] વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૮ લાખ પ્રવાસીઓએ આ હવાઈ મથકની સેવા લીધેલી અને આમ પ્રવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ આ ભારતનું આઠમું સૌથી વ્યસ્ત હવાઈ મથક ગણાયું છે. અહીંથી રોજના સરેરાશ ૨૫૦ વિમાનો ઉડાન ભરે છે.[સંદર્ભ આપો]

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ હવાઈમથકની સ્થાપના સને ૧૯૩૭માં થયેલી, જ્યારે આંતરરાષ્ટ્રીય સેવાની શરૂઆત સને ૧૯૯૨માં થયેલી. તેને આંતરરાષ્ટ્રીય હવાઈમથકનો દરજ્જો ૨૩ મે ૨૦૦૦ના રોજ પ્રાપ્ત થયો.[] વર્ષ ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવું ટર્મિનલ ૨ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની 18 feet (5.5 m) ઊંચી પ્રતિમાનું પણ આ હવાઈ મથક ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.[][] વર્ષ ૨૦૧૫માં એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા આ હવાઈ મથક ઉપરાંત ચેન્નઈ, કોલકાતા અને જયપુરના હવાઈ મથકોનાં ખાનગીકરણની દરખાસ્તો મંગાવવામાં આવી હતી.[]

હવાઈ સેવાઓ

[ફેરફાર કરો]

યાત્રી સેવા

[ફેરફાર કરો]
એરલાઇન્સ સાંકળતા હવાઈમથકો/શહેરો ટર્મીનલ
એર અરેબિયા શારજાહ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
એર ઇન્ડીયા (અંતર્રાષ્ટ્રીય) કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક,બેંગલુરુ
ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક,ચેન્નાઇ
ઇંદીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દિલ્હી
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, હૈદરાબાદ
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, મુંબઇ
એર ઇન્ડીયા (આંતર્રાષ્ટ્રીય) કૂવૈત આંતરરાષ્ટ્રીય હવાઇમથક
હિથ્રો હવાઇમથક, લંડન
એમિરેટ્સ (એરલાઇન્સ) દુબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ઇતિહાદ એરવેઝ અબુધાબિ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ફ્લાયદુબઇ દુબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ગોએર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દિલ્હી
દબોલિમ હવાઇમથક, ગોવા
પૂણે આંતરરાષ્ટ્રીય હવાઇમથક
લોકપ્રિય ગોપિનાથ બોર્ડોલોઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, ગુવાહાટી
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, કોલકતા
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, મુંબઇ
ઇંડિગો કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક, બેંગ્લોર
ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દિલ્હી
ડબોલિમ હવાઇમથક, ગોવા
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, હૈદરાબાદ
સંગાનેર આંતરરાષ્ટ્રીય હવાઇમથક, જયપુર
કોચિન આંતરરાષ્ટ્રીય હવાઇમથક, કોચિ
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, કોલકતા
લખનૌ હવાઇમથક
ડો. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઇમથક, નાગપુર
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, મુંબઇ
પૂણે આંતરરાષ્ટ્રીય હવાઇમથક
થિરુવનન્થપુરમ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
વિશાખાપટનમ્ હવાઇમથક
જેટ એરવેઝ (અંતર્રાષ્ટ્રીય) ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દિલ્હી
દિબ્રુગઢ હવાઇમથક
ગુવાહાટી હવાઇમથક
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, મુંબઇ
પૂણે આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ઇંદોર (ભોપાલ) 1
જેટ એરવેઝ (આંતર્રાષ્ટ્રીય) અબુધાબી આંતરરાષ્ટ્રીય હવાઇમથક
કૂવૈત એરવેઝ કૂવૈત આંતરરાષ્ટ્રીય હવાઇમથક
મેહ (એમ.ઇ.એચ.-MEH) એર ભુજ હવાઇમથક
જામનગર હવાઇમથક
પોરબંદર હવાઇમથક
કતાર એરવેઝ હમાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દોહા
સિંગાપોર એરલાઇન્સ ચાંગી હવાઇમથક, સિંગાપોર
સ્પાઇસજેટ (અંતર્રાષ્ટ્રીય) કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક, બેંગલોર
ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દિલ્હી
દબોલિમ હવાઇમથક, ગોવા
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, કોલકતા
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, મુંબઇ
પૂણે હવાઇમથક
સ્પાઇસજેટ (આંતર્રાષ્ટ્રીય) દુબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
મસ્કત આંતરરાષ્ટ્રીય હવાઇમથક
વિસ્તાર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, દિલ્હી
છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક, મુંબઇ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Traffic News for the month of March 2017: Annexure-III" (PDF). Airports Authority of India. ૨૭ એપ્રિલ ૨૦૧૭. પૃષ્ઠ ૩. મૂળ (PDF) માંથી 2017-04-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.
  2. "Traffic News for the month of March 2017: Annexure-II" (PDF). Airports Authority of India. ૨૭ એપ્રિલ ૨૦૧૭. પૃષ્ઠ ૩. મૂળ (PDF) માંથી 2017-04-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.
  3. "Traffic News for the month of March 2017: Annexure-IV" (PDF). Airports Authority of India. ૨૭ એપ્રિલ ૨૦૧૭. પૃષ્ઠ ૩. મૂળ (PDF) માંથી 2017-04-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.
  4. Jain, Ankur (૨૦ ૨૪ માર્ચ ૨૦૧૧). "Runway repair at Ahmedabad airport to hit summer travel". Times of India. અમદાવાદ. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૫. Check date values in: |date= (મદદ)
  5. "Airports International - New Terminal in Ahmedabad" (PDF). Airports Authority of India. ૨૦૧૦. મૂળ (PDF) માંથી 2013-07-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૫.
  6. "Praful Patel inaugurates Sardar Patel's statue at Ahmedabad airport". Daily News and Analysis. અમદાવાદ. ૧૦ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૫.
  7. "New building to be used as international terminal: AAI". Times of India. અમદાવાદ. ૧ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૫.
  8. Mukherjee, Sharmishtha (૧૨ ફેબ્રુઆરી ૨૦૧૫). "Eight firms line up to bid for airport privatisation projects". Indian Express. New Delhi. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૫.
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?