માલણ નદી
માલણ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | મોરધારા ટેકરીઓ |
⁃ સ્થાન | ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૪૪ કિમી |
વિસ્તાર | ૩૨૩ ચો.કિમી. |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | માલણ બંધ |
માલણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. માલણ નદીનું ઉદ્ગમ સ્થાન મોરધારા ટેકરીઓમાં છે અને તે અરબી સમુદ્રને મળે છે. નદીની મહત્તમ લંબાઈ ૪૪ કિમી છે અને તેનો સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૩૨ ચોરસ કિમી છે.[૧]
આ નદી પર માલણ બંધ આવેલો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૧૨૨ ચોરસ કિમી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "માલણ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.
ઉત્તર ગુજરાત | |
---|---|
મધ્ય ગુજરાત | |
દક્ષિણ ગુજરાત | |
સૌરાષ્ટ્ર | |
કચ્છ | |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.