ઉતાવળી નદી
ઉતાવળી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ભાવનગર જિલ્લો |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | પાળીયાદ (તા. ભાવનગર) |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
લંબાઇ | ૧૨૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | ખંભાતનો અખાત |
ઉતાવળી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન પાળીયાદ પાસે કણીયાદની ટેકરીમાં આવેલું છે અને તે ખંભાતના અખાતને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૧૨૫ કિમી છે. ઉતાવળી નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૮૮.૫૦ ચોરસ કિમી છે.[૧]
નીલ્કા નદી ઉતાવળી નદીની મુખ્ય શાખા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ઉતાવળી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.
ઉત્તર ગુજરાત | |
---|---|
મધ્ય ગુજરાત | |
દક્ષિણ ગુજરાત | |
સૌરાષ્ટ્ર | |
કચ્છ | |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.