કાળુભાર નદી
કાળુભાર નદી | |
---|---|
ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડીના પહેલા અને ચોગઠ ગામનાં ફાંટા પછી આવતા પુલ પરથી લેવાયેલી કાળુભાર નદીની છબી. આ સ્થળેથી નદી ભાલ વિસ્તારમાં પ્રવેશે છે. | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ચરખા, અમરેલી જિલ્લો |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
• અક્ષાંશ-રેખાંશ | 21°44′28″N 72°15′24″E / 21.74111°N 72.25667°E |
લંબાઇ | ૯૪ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | કાળુભાર બંધ, રાજપીપળા |
કાળુભાર નદી ગુજરાતમાં આવેલી નદી છે.
આ નદી અમરેલી જિલ્લાના બાબરા પાસેના ચરખા ગામ પાસેથી નીકળી ભાવનગર જિલ્લાના ચમારડી પાસેથી ભાલ વિસ્તાર માં પ્રવેશે છે અને છેવટે ૯૪ કિલોમીટર જેટલું અંતર કાપી ને ભાવનગર પાસે ખંભાતના અખાત ને મળે છે. આ નદીનું સ્ત્રાવક્ષેત્ર ૧,૯૬૫ ચો. કિ.મી. છે. આ નદી પર ગઢડા તાલુકાના રાજપીપળા ગામ પાસે કાળુભાર બંધ આવેલ છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૬૬૭ ચો. કિ.મી. છે.[૧][હંમેશ માટે મૃત કડી]
કાંઠા પર વસેલા ગામ અને શહેર
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કાળુભાર નદીનો નકશો અને બીજી માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન
ઉત્તર ગુજરાત | |
---|---|
મધ્ય ગુજરાત | |
દક્ષિણ ગુજરાત | |
સૌરાષ્ટ્ર | |
કચ્છ | |
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.