કચ્છ કોરી
કોરી ૧૯૪૮ સુધી કચ્છનું નાણાંકીય ચલણ હતું.
કોરીને ૨૪ દોકડા (એકવચન: દોકડો) અને દોકડાને ૨ ત્રાંબિયોમાં વિભાજીત કરવામાં આવતી હતી. કોરીના માત્ર સિક્કાઓ જ બહાર પાડવામાં આવ્યા હતા. અન્ય તાંબાના સિક્કાઓ ઢબુ અને ઢિંગલો હતા. ૧ ભારતીય રૂપિયો = ૩½ કોરી વડે તેને ભારતની સ્વતંત્રતા પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.[૧]
૧ કોરી = ૨ અડલિઆનો = ૪ પાયલો = ૮ ઢબુ = ૧૬ ઢીંગલો = ૨૪ દોકડા = ૪૮ ત્રાંબિયો = ૯૬ બબુકિયા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "રાજાશાહીમાં અષાઢી બીજના દિવસે કચ્છ રાજના સિક્કાઓ બહાર પડતા". ૧૦ જુલાઇ ૨૦૧૩. મેળવેલ ૧૦ મે ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
મુખ્ય મથક: ભુજ | |||||||||
ઇતિહાસ | |||||||||
ભૂગોળ |
| ||||||||
સંસ્કૃતિ | |||||||||
તાલુકાઓ (મુખ્ય મથક) | |||||||||
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.