નખત્રાણા તાલુકો
નખત્રાણા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
મુખ્ય મથક | નખત્રાણા |
વિસ્તાર | |
• કુલ | ૧,૯૮૪.૬૭ km2 (૭૬૬.૨૯ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૪૬૩૬૭ |
• ગીચતા | ૭૪/km2 (૧૯૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૬૮ |
• સાક્ષરતા | ૭૧.૧૨% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-12 |
નખત્રાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નખત્રાણા ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. નખત્રાણા તાલુકામાં મુખ્ય ધંધો કોલસા પાડવાનો તથા ખેતી અને પશુપાલનનો છે.
તાલુકાનો વિસ્તાર 1,984.67 square kilometres (766 sq mi) છે.[૨]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]ધીણોધર ગામમાં આવેલું ધીણોધર ટેકરીઓ પર આવેલું મંદિર જોવાલાયક છે, જે નખત્રાણાથી ૨૦ કિમી દૂર નાની અરલ ગામના રસ્તે આવેલું છે. આ ટેકરી ૧૧૯૦ ફીટ ઉંચી છે. મંદિરની દક્ષિણ બાજુમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.
અન્ય સ્થળો:
તાલુકાના ગામો
[ફેરફાર કરો]નખત્રાણા તાલુકામાં ૭૭ ગ્રામ પંચાયતોનો,[૩] અને ૧૩૩ ગામોનો સમાવેશ થાય છે.[૪]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Nakhatrana Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-01-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૭.
- ↑ "Districtwise / Talukawise Salient Features of Population Statistics (1991 and 2001): Gujarat" (PDF). Directorate of Economics and Statistics, Government of Gujarat. પૃષ્ઠ ૭. મૂળ (PDF) માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-30.
- ↑ "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Nakhatrana, Kachchh, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-30.
- ↑ "Villages of Nakhatrana Taluka". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2011-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-30.
મુખ્ય મથક: ભુજ | |||||||||
ઇતિહાસ | |||||||||
ભૂગોળ |
| ||||||||
સંસ્કૃતિ | |||||||||
તાલુકાઓ (મુખ્ય મથક) | |||||||||
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.