For faster navigation, this Iframe is preloading the Wikiwand page for કચ્છ સ્ટેટ રેલ્વે.

કચ્છ સ્ટેટ રેલ્વે

બોમ્બે પ્રેસિડન્સીનો ૧૯૦૯નો નકશો ભુજ થી તુણા વાયા અંજાર ને જોડતી રેલ્વે લાઇન દર્શાવે છે. રેલ્વેમાં અન્ય વધારાઓ, પછીથી કરવામાં આવ્યા છે.

કચ્છ સ્ટેટ રેલ્વે (સી.એસ.આર.) એક ૨ ફૂટ ૬ ઈંચ (૭૬૨ મિમી)ની બ્રિટીશ ભારત સાથે સંલગ્ન એવા કચ્છ રાજ્યની નેરોગેજ રેલ્વે લાઇન હતી.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ રેલ્વે માટે કચ્છ રાજ્યના મહારાજા ખેંગારજી બાવાએ નાણાં પૂરા પાડ્યા હતા. તુણાથી અંજાર સુધીની પ્રથમ રેલલાઇન બાંધવાની શરુઆત ૧૯૦૦-૦૧માં થઈ, જે ૧૯૦૫માં કાર્યરત થઈ હતી. અંજારથી તત્કાલીન રાજ્યની રાજધાની ભુજ સુધીની લાઇનો માટેની કામગીરી ૧૯૦૧-૦૨માં શરૂ થઈ અને તે ૧૯૦૮ માં પૂર્ણ થઈ. ૧૯૧૨માં વર્સામેડી (અંજારની નજીક) થી ભચાઉ સુધી ૩૨ માઇલનો વધુ ઉમેરો કરવામાં આવ્યો હતો. કંડલા બંદર સુધીના ૧૫ માઇલ સુધીનું વિસ્તરણ ૧૯૩૦ના અંતમાં શરૂ થઈ ૧૯૩૨માં પૂર્ણ થયું હતું.[] [] સીએસઆરની નૅરો ગેજ લાઇનો કચ્છના મિસ્ત્રીઓ દ્વારા નાખવામાં આવી હતી અને બ્રિટીશ એન્જિનિયરોની સેવાઓ પણ કાર્યરત હતી.[] [] રેલ્વેની માલિકી, વ્યવસ્થાપન અને સંચાલન કચ્છ રાજ્યનું હતું

૧૯૪૦ માં રેલ્વે ૩,૦૦,૦૦૦ મુસાફરોનું વહન કરતું હતું, જ્યારે માલ વહન મુખ્યત્વે કપાસ, અનાજ અને ખાંડનું હતું. રેલ્વે ચાર નાના ૪-૪-૦ પ્રકારના એન્જિનનો ઉપયોગ કરતી હતી, પાછળથી ત્રણ ૨૫ ટનના ૪-૬-૦ એન્જિન જોડવામાં આવ્યા. મહારાઓ પાસે પોતાની માલિકીની પાટા પર ચાલતી ગાડી (પેટ્રોલ રેલકાર) હતી, જેની ડિઝાઇન એવરાર્ડ કાલથ્રોપે તૈયાર કરી હતી. તેનો ઉપયોગ મહારાઓ તેના શિકાર અભિયાનમાં શૂટિંગ કાર તરીકે કરતા હતા.[]

૫ નવેમ્બર ૧૯૫૧ના દિવસે પશ્ચિમ રેલ્વે વિભાગમાં વિલિન ન કરવામાં આવી ત્યાં સુધી કચ્છ સ્ટેટ રેલ્વેએ અલગ સિસ્ટમ (ભારતની સ્વતંત્રતા અને ભારત સાથેના કચ્છના જોડાણ પછી પણ) તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું, તે સમયે તેની કુલ લંબાઈ ૭૨ માઇલ હતી.[] []

બ્રોડગેજમાં રૂપાંતર

[ફેરફાર કરો]

ભારતીય રેલ્વે સાથે જોડાયેલી છે અને હવે તેને અને તેને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવામાં આવી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Transportation History of Kutch. Want to know more about it, http://bhujbolechhe.org/en/blog/tarunkant-chhaya/kcchnaa-vaahn-vyavhaarno-itihaas સંગ્રહિત ૨૦૧૪-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન
  2. ૨.૦ ૨.૧ Hughes, Hugh 1994 Indian Locomotives Pt. 3, Narrow Gauge 1863-1940. Continental Railway Circle.
  3. Nanji Bapa Ni Nondh-pothi by Dharshi Taunk. (1999) Published from Vadodara. Pg. 90 Cutch State Railway Contracts done by Kutch Gurjar Kshatriya or Mistris of Kutch : Details : Tuna to Anjar in 1900-01 (lines opened in 1905), Anjar to Bhuj in 1901-02 lines opened in 1908), Varsamedi to Bhachua (line opened in 1912) & to Kandla in 1930 (lines opened in 1932) with names of Mistri Contractors.
  4. Kutch Gurjar Kshatriyas: A brief History and Glory: by Raja Pawan Jethwa. (2007). Published from Calcutta. Section II: Mileage wise available Details of Railway lines laid. Pages:54-60
  5. "Archived copy". મૂળ માંથી 1 June 2009 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-23.CS1 maint: archived copy as title (link)
  6. With effect from 5 November 1951, ...and Kutch State Railways to form Western Railway Statistical abstract, India, Issue 11 published by India. Office of the Economic Adviser, India. Central Statistical, Organisation, 1962. Page No. 316.
  7. http://deshgujarat.com/2015/12/06/bhuj-naliya-broad-gauge-conversion-work-kicks-off/ Bhuj Naliya broad gauge conversion work kicks off
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
કચ્છ સ્ટેટ રેલ્વે
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?