For faster navigation, this Iframe is preloading the Wikiwand page for હિમલર હેનરિક.

હિમલર હેનરિક

હિમલર હેનરિક
હિમલર હેનરિક, 1942
જન્મની વિગત7 October 1900[]
મ્યૂનિક, કિંગ્ડમ ઑફ બાવારિયા, જર્મન સામ્રાજ્ય
મૃત્યુ23 May 1945(1945-05-23) (ઉંમર 44)
લૂનબર્ગ, જર્મની
રાજકીય પક્ષનૅશનલ સોશ્યાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP)
જીવનસાથી
માર્ગારેટ હિમલર (લ. 1928)
હસ્તાક્ષર

હિમલર હેનરિક (જ. ૭ ઓક્ટોબર ૧૯૦૦ - ૨૩ મે ૧૯૪૫) જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ ના રોજ જર્મનીના મ્યૂનિક ખાતે થયો હતો. ૧૯૨૫માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને ૧૯૨૯માં તે એસ. એસ. રક્ષક દળ (Schutzstaffel protective forces) ના વડા તરીકે નિમાયા હતાં. આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું, પરંતુ હિમલરે આ દળને પાર્ટીના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો ઓપ આપ્યો હતો.[]


તે ખાનગી પોલીસનું (ગેસ્ટાપોનું) નિયમન કરતાં હતા તથા તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩માં તે આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને ૧૯૪૪માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૩ મે ૧૯૪૫ ના રોજ લૂનબર્ગ, જર્મની ખાતે તેમને આત્મહત્યા કરી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Manvell & Fraenkel 2007, p. 13.
  2. ૨.૦ ૨.૧ ચોક્સી, મહેશ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૨૧.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
હિમલર હેનરિક
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?