સાહિત્યરત્ન પુરસ્કાર
સાહિત્યરત્ન પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૨૦૧૬ | |
પ્રથમ પુરસ્કાર | ૨૦૧૬ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૭ | |
પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે | |
રોકડ પુરસ્કાર | ૧,૫૧,૦૦૦ | |
વર્ણન | ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને | |
પ્રથમ વિજેતા | ગુણવંત શાહ (૨૦૧૬) | |
અંતિમ વિજેતા | ભગવતીકુમાર શર્મા (૨૦૧૭) |
સાહિત્યરત્ન પુરસ્કાર એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતી લેખકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતું સાહિત્યિક સન્માન છે. ૨૦૧૬માં સ્થાપિત આ પુરસ્કારમાં તકતી, શાલ અને ૧,૫૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ સામેલ છે.[૧][૨][૩]
પ્રાપ્તકર્તાઓ
[ફેરફાર કરો]પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની સૂચિ નીચે પ્રમાણે છે.
વર્ષ | પ્રાપ્તકર્તાઓ |
---|---|
૨૦૧૬ | ગુણવંત શાહ |
૨૦૧૭ | ભગવતીકુમાર શર્મા |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Bhagwatikumar Sharma gets Sahitya Ratna Award". The Times of India. 2017-03-16. મેળવેલ 2017-03-17.
- ↑ "Gunvant Shah gets 'Sahitya Ratna' award". DNA. મેળવેલ 2017-03-17.
- ↑ "Gujarat CM confers 'Sahitya Ratna' award to eminent litterateur Shri Gunvant Shah". Gujarat State Portal. મૂળ માંથી 2017-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-17.
ગુજરાતના પુરસ્કારો | ||
---|---|---|
સાહિત્ય અને કળા | નરસિંહ મહેતા પુરસ્કાર • રણજિતરામ સુવર્ણચંદ્રક • સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી • સાહિત્ય ગૌરવ પુરસ્કાર • ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર • રવિશંકર રાવળ પુરસ્કાર • દર્શક પુરસ્કાર • યુવા ગૌરવ પુરસ્કાર • કવિ કાગ પુરસ્કાર • જ્યોતિન્દ્ર દવે પારિતોષિક • નર્મદ સુવર્ણ ચંદ્રક • કુમાર સુવર્ણ ચંદ્રક • કલાપી પુરસ્કાર • શયદા પુરસ્કાર • ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર • વલી ગુજરાતી ગઝલ એવોર્ડ • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક • કવિશ્વર દલપતરામ એવોર્ડ • પ્રેમાનંદ સુવર્ણચંદ્રક • તખ્તસિંહ પરમાર પારિતોષિક • ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક • ઉશનસ્ પુરસ્કાર • સાહિત્યરત્ન પુરસ્કાર • રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક • અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષિક • હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક | |
માનવકલ્યાણ | ||
રમત-ગમત | ||
વિજ્ઞાન | ડો. સારાભાઈ પટેલ પુરસ્કાર | |
શિક્ષણ | મગનભાઈ દેસાઇ પુરસ્કાર | |
બીજા | ||
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.