વાંસદા
વાંસદા | |
---|---|
નગર | |
વાંસદાના બજારનો એક માર્ગ | |
અક્ષાંશ-રેખાંશ: 20°27′N 73°13′E / 20.45°N 73.22°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૨૧૫ km2 (૮૩ sq mi) |
ઊંચાઇ | ૭૬ m (૨૪૯ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૪,૦૭૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[૨]
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]- રાજમહેલ
- અજમલગઢ (ઘોડમાળ)
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (વન્ય પ્રાણી અભયારણ્ય)
- કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર
- જાનકી વન
- કોટેજ હોસ્પિટલ
- પ્રતાપ હાઇસ્કૂલ
- ટાઉન હોલ
- ઘડિયાળ ટાવર
- જલારામ મંદિર
- સદાફલ મંદિર
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Villages and Towns in Bansda Taluka of Navsari, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-09.
- ↑ India (Republic). Superintendent of Census Operations, Gujarat (૧૯૬૪). Surat. Director, Government Print. and Stationery, Gujarat State. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી સંગ્રહિત ૨૦૦૯-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
- વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન.કોમ પર
- ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી
- સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ[હંમેશ માટે મૃત કડી]
- વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.