રૂપિયો
રૂપિયો ચલણનું સામાન્ય નામ છે જે, ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ઇન્ડોનેશીયા, માલદીવ્સ, સેશેલ્સ વગેરે દેશોમાં ચલણ માટે વપરાય છે.
વ્યૂત્પત્તિ
[ફેરફાર કરો]ભારત દેશમાં મુળ ચાંદીના રૂપિયાનું ચલણ હતું. ચાંદી એટલે રૂપું અને તે પરથી રૂપિયો નામ ઉતરી આવ્યું છે.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.