મણિરંગ પર્વત
મણીરંગ પર્વત | |
---|---|
ધનકર સરોવર ખાતેથી દૃશ્યમાન મણીરંગ પર્વતશિખર | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 6,593 m (21,631 ft) [૧] |
મુખ્ય ઉંચાઇ | 1,727 m (5,666 ft) [૧] |
યાદી | ચરમ ઊંચાઈ વાળું શિખર |
અક્ષાંસ-રેખાંશ | 31°57′12″N 78°22′00″E / 31.95333°N 78.36667°ECoordinates: 31°57′12″N 78°22′00″E / 31.95333°N 78.36667°E [૧] |
ભૂગોળ | |
સ્થાન | હિમાચલ પ્રદેશ, ભારત |
પિતૃ પર્વતમાળા | હિમાલય |
આરોહણ | |
પ્રથમ આરોહણ | 1952, Dr. J. de V. Graaff[૨] |
મણિરંગ પર્વત એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના સૌથી ઊંચા પર્વતો પૈકીનો એક છે. આ પર્વત કિન્નૌર જિલ્લા અને લાહૌલ અને સ્પીતિ જિલ્લાની સરહદ પર આવેલ છે. શિખરની નજીક ઊંચો મણિરંગ ઘાટમાર્ગ છે, જેને સડક માર્ગ બનાવવામાં આવ્યો તે પહેલા સ્પીતિ અને કિન્નૌર વચ્ચેના પ્રાચીન વેપાર માર્ગો પૈકીનો એક હતો.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- હિમાલયના ઉચ્ચતમ પર્વતની યાદી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "High Asia I: The Karakoram, Pakistan Himalaya and India Himalaya (north of Nepal)". Peaklist.org. મેળવેલ ૨૦૧૪-૦૫-૨૮. CS1 maint: discouraged parameter (link)
- ↑ Harish Kapadia, High Himalaya Unknown Valleys, fourth edition (Indus Publishing Company, New Delhi, 2001) ISBN 81-7387-117-5
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.