બાગપત જિલ્લો
બાગપત જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બાગપત જિલ્લાનું મુખ્યાલય બાગપતમાં છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લાનો સમાવેશ મેરઠ પ્રાંતમાં કરવામાં આવેલ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બાગપત જિલ્લા વિશે માહિતી સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.