પાલી
પાલી | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 25°46′N 73°20′E / 25.77°N 73.33°ECoordinates: 25°46′N 73°20′E / 25.77°N 73.33°E | |
દેશ | ભારત |
રાજ્ય | રાજસ્થાન |
જિલ્લો | પાલી જિલ્લો |
ઊંચાઇ | ૨૧૪ m (૭૦૨ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૨૯,૯૫૬ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી, મારવાડી ભાષા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૦૬૪૦૧ |
ટેલિફોન કોડ | ૦૨૯૩૨ |
ISO 3166 ક્રમ | RJ-IN |
વાહન નોંધણી | RJ-22 |
વેબસાઇટ | pali |
પાલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. પાલીમાં પાલી જિલ્લાનું મુખ્યાલય છે. પાલીનો સમાવેશ મારવાડ વિસ્તારમાં થાય છે. તે બાંદી નદીના કિનારે વસેલું છે અને જોધપુરથી ૭૦ કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. પાલની ગણના ઔદ્યોગિક શહેર તરીકે થાય છે.
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.