સ્વતંત્રતા પહલી રાષ્ટ્રીય સૈન્ય સરકાર ઘોષણા માન્યતા વર્તમાન સંવિધાન
• જળ (%)
1.07²
વસ્તી
• જૂન 2009 અંદાજીત
16,928,873 (60વાં)
• 2002 વસ્તી ગણતરી
15,116,435
GDP (PPP)
2008 અંદાજીત
• કુલ
$243.044 બિલિયન (-)
• Per capita
$14,510 (-)
માનવ વિકાસ દર (HDI) (2006)
0.874 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 40વાં
ચલણ
પેસો (CLP)
સમય વિસ્તાર
UTC-4 (અનુપલબ્ધ)
• ઉનાળુ (DST)
UTC-3 (અનુપલબ્ધ)
ટેલિફોન કોડ
56
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
.cl
વિધાઈ ઈકાઈ વાલપારૈસો મેં સંચાલિત હોતી હૈ. ઈસ્ટર આઈલૈંડ ઔર ઇસ્લે સાલા એ ગોમેજ શામિલ; અંટાર્કટિકા મેં દાવા કિયા ગયા 1,250,000 square kilometres (480,000 sq mi) શામિલ નહીં.
ચિલી દક્ષિણ અમેરિકીમાં એંડિઝ પર્વત અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે સ્થિત લાંબો અને સાંકડો દેશ છે . દેશ ની ઉત્તરમાં પેરુ, ઉત્તર-પૂર્વમાં બોલીવિયા, પૂર્વમાં અાર્જેન્ટીના અને દક્ષિણ છેડે ડ્રેક પેસેજ સ્થિત છે. આ દક્ષિણ અમેરિકાના બે દેશો (બીજો ઈક્વાડોર)માં છે, જેની સીમાઓ બ્રાઝીલ ને નથી મળતી. દેશની પશ્ચિમ નો પૂરો ભાગ પ્રશાંત મહાસાગર ને લાગેલ છે, જેની લંબાઈ ૬,૪૩૫ કિમી થી વધુ છે. દક્ષિણ અમેરિકા મહાદ્વીપ ની મધ્યથી દક્ષિણ છેડા સુધી ફેલાયેલ આ દેશની આબોહવામાં પણ વિવિધતા જોઈ શકાય છે.
This browser is not supported by Wikiwand :( Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience. Please download and use one of the following browsers:
Your input will affect cover photo selection, along with input from other users.
X
Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?
Oh no, there's been an error
Please help us solve this error by emailing us at support@wikiwand.com
Let us know what you've done that caused this error, what browser you're using, and whether you have any special extensions/add-ons installed.
Thank you!