For faster navigation, this Iframe is preloading the Wikiwand page for કીર્તિદાન ગઢવી.

કીર્તિદાન ગઢવી

કિર્તીદાન ગઢવી
પાર્શ્વ માહિતી
જન્મ (1975-02-23) 23 February 1975 (ઉંમર 49)[]
મૂળગુજરાત, ભારત
વ્યવસાયોગાયક, લોક ગાયક
વાદ્યોકંઠ, હાર્મોનિયમ
સક્રિય વર્ષો૧૨
વેબસાઇટwww.kirtidan.com

કીર્તિદાન ગઢવી ગુજરાતના ગાયક છે.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ અને ઉછેર મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા વાલવોડ ગામમાં થયો હતો. તેમણે બી.આઈ. મહંત અને રાજેશ કેલકર હેઠળની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાંથી સંગીતમાં બી.પી.એ અને એમ.પી.એ.ની પદવીઓ મેળવી હતી.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે ૨૦૧૫માં ગુજરાતના જામનગરમાં ગાય સંરક્ષણ યાત્રામાં ગાયું હતું અને ૪.૫ કરોડ રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો.[] તેમણે એપ્રિલ ૨૦૧૫માં ટીવી શો એમટીવી કોક સ્ટુડિયોમાં સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે "લાડકી" ગીત ગાયું હતું []

તેઓ ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય ગીતો માટે જાણીતા છે.[સંદર્ભ આપો]

તેઓ ભાવનગર સ્થાયી થયા અને ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક બન્યા. "લાડકી", "નગર મેં જોગી આયા" અને "ગોરી રાધા ને કાલો કાન"નો તેમના લોકપ્રિય ગીતોમાં સમાવેશ થાય છે. હાલમાં તેઓ કચ્છ અને કાઠિયાવાડમાં તેમના સંગીતના કાર્યક્રમોની મુસાફરીની સુવિધા માટે રાજકોટમાં રહે છે.[સંદર્ભ આપો]

સન્માન

[ફેરફાર કરો]

તેમને યુ.એસ.માં વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુ.એસ.એ.ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા.

૨૦૧૯માં તેમને મોરારીબાપુ દ્વારા સ્થાપિત કવિ કાગ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Gadhvi, Kirtidan. "MY LIFE & CAREER". મેળવેલ 2024-02-06.
  2. "ગુજરાતના ખ્યાતનામ લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે ખાસ મુલાકાત, અતિથી વિશેષ કાર્યક્રમમાં – Mantavya News". Mantavya News. 10 January 2018. મેળવેલ 15 August 2018.
  3. "That's bizarre! Singer showered with Rs 4.45 crore at cow protection programme in Gujarat". First Post India. 1 June 2016.
  4. "Composer Sachin's daughter debuts with 'MTV Coke Studio'". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 23 April 2015.
  5. "Kag Award – Kavi Shree Dula Bhaya Kag". મેળવેલ 2024-02-06.
  6. KAG AWARD 2019 BY MORARI BAPU | KIRTIDAN GADHVI. ૧૬ માર્ચ ૨૦૧૯.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
કીર્તિદાન ગઢવી
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?