For faster navigation, this Iframe is preloading the Wikiwand page for ઉત્તરાખંડ.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ
उत्तराखण्ड राज्य

उत्तराखण्डराज्यम्
રાજ્ય
સમઘડી દિશામાં ઉપરથી: ઔલીમાંથી દેખાતું ગઢવાલ હિમાલયનું દ્રશ્ય, બદ્રીનાથ મંદિર, કેદારનાથ, નૈનિતાલ ખાતે રાજભવન, અલકનંદા અને મંદાકિની નદીઓનો રુદ્રપ્રયાગ ખાતે સંગમ, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે હાથીઓ, અને હરદ્વાર
અન્ય નામો: 
દેવભૂમિ
देवभूमि (હિંદી/સંસ્કૃત)
ભારતમાં ઉત્તરાખંડનું સ્થાન
ભારતમાં ઉત્તરાખંડનું સ્થાન
ઉત્તરાખંડના જિલ્લાઓ
ઉત્તરાખંડના જિલ્લાઓ
અક્ષાંશ-રેખાંશ (દેહરાદૂન): 30°20′N 78°04′E / 30.33°N 78.06°E / 30.33; 78.06 (Dehradun)
દેશ ભારત
રાજ્યનો દરજ્જો૯ નવેમ્બર ૨૦૦૦ [a]
પાટનગરદેહરાદૂન [b]
સૌથી મોટું શહેરદેહરાદૂન
જિલ્લાઓ૧૩
સરકાર
 • માળખુંઉત્તરાખંડ સરકાર
 • ગવર્નરકૃષ્ણ કાંત પોલ
 • મુખ્ય મંત્રીપુષ્કરસિંહ ધામી, (ભાજપ)[]
 • મુખ્ય ન્યાયાધીશસંજયકુમાર મિશ્રા (કાર્યકારી)
 • વિધાનસભા સ્પીકરપ્રેમચંદ અગ્રવાલ (ભાજપ)
વિસ્તાર
 • કુલ૫૩,૪૮૩ km2 (૨૦૬૫૦ sq mi)
વિસ્તાર ક્રમ૧૯મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧,૦૦,૮૬,૨૯૨
 • ક્રમ૨૧મો
 • ગીચતા૧૮૯/km2 (૪૯૦/sq mi)
 • ગીચતા ક્રમાંક૨૧મો
 • પુરુષ
૫૧,૩૭,૭૭૩
 • સ્ત્રી
૪૯,૪૮,૫૧૯
ઓળખઉત્તરાખંડી
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • અન્ય અધિકૃતસંસ્કૃત[]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-UT
વાહન નોંધણીUK 01—XX
માનવ વિકાસ અંક (૨૦૧૧)Increase ૦.૫૧૫[] (medium)
• ક્રમ૭મો
સાક્ષરતા (૨૦૧૧)૭૯.૬૩%
• પુરુષ૮૮.૩૩%
• સ્ત્રી૭૦.૭૦%
• ક્રમ૧૭મો
લિંગ પ્રમાણ (૨૦૧૧)૯૬૩ / ૧૦૦૦
• ક્રમ૧૩મો
વેબસાઇટuk.gov.in
^a ઉત્તરાખંડની રચના ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ થઇ હતી.
^b દહેરાદૂન ઉત્તરાખંડની કામચલાઉ રાજધાની છે. ગિરસૈન નગરને રાજ્યની નવી રાજધાની બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
^c ૭૦ બેઠકો ચૂંટણીથી જ્યારે ૧ બેઠક એંગ્લો-ઇન્ડિયનો માટે અનામત છે.

ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરીકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે.

આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવ પ્રયાગ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ

[ફેરફાર કરો]

ઉત્તરાખંડમાં કુલ ૧૩ જિલ્લાઓ આવેલા છે, જે બે પ્રાંતો - કુમાઉં અને ગઢવાલમાં વહેચાયેલા છે. ચાર નવાં જિલ્લાઓની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ કરવામાં આવી હતી પરંતુ તેની રચના હજુ સુધી થઇ નથી.[]

બે પ્રાંતો અને જિલ્લાઓ નીચે મુજબ છે:

કુમાઉં પ્રાંત

ગઢવાલ પ્રાંત





સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Uttarakhand CM Pushkar Singh Dhami wins crucial Champawat bypoll by a margin of 55,025 votes". Deccan Herald (અંગ્રેજીમાં). 2022-06-03. મેળવેલ 2022-06-03.
  2. Trivedi, Anupam (19 January 2010). "Sanskrit is second official language in Uttarakhand". Hindustan Times. મૂળ સંગ્રહિત માંથી 1 February 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 August 2017.
  3. "Inequality-adjusted Human Development Index for Indian States-2011" (PDF). United Nations Development Programme. મૂળ (PDF) માંથી 2013-03-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જુલાઇ ૨૦૧૨.
  4. "Uttarakhand CM announces four new districts". Zee News. મેળવેલ ૧ જુલાઇ ૨૦૧૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
સરકાર


{{bottomLinkPreText}} {{bottomLinkText}}
ઉત્તરાખંડ
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?