For faster navigation, this Iframe is preloading the Wikiwand page for આશા ભોંસલે.

આશા ભોંસલે

આ લેખની માહિતીની નિષ્પક્ષ ચકાસણી માટે સંદર્ભોની જરૂર છે. લેખમાં વિશ્વાસપાત્ર સંદર્ભ સ્રોત ઉમેરવા માટે અહીં ક્લિક કરી લેખનું સંપાદન કરી શકો છો. ધ્યાનમાં રાખો કે સંદર્ભરહિત લેખ અથવા માહિતીનો સંદર્ભ માંગી શકાય છે અને તેને દૂર પણ કરી શકાય છે. (Learn how and when to remove this message)
આશા ભોંસલે
જન્મ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Balmohan Vidyamandir Edit this on Wikidata
જીવન સાથીઆર. ડી. બર્મન Edit this on Wikidata
કુટુંબહૃદયનાથ મંગેશકર Edit this on Wikidata
પુરસ્કારો
વેબસાઇટhttp://ashabhosle.com Edit this on Wikidata

આશા ભોંસલે (મરાઠી: आशा भोसले) (જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાંગલી, મહારાષ્ટ્ર, ભારત.) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.

સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે.

જાણીતા ગુજરાતી ગીતો

[ફેરફાર કરો]
  • છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો.
  • મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત.
  • તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે, મને ગમતું રે.
  • માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
  • દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે.
  • ઘોર અંધારી રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર.
  • ઉંચી તલાવડીની કોર, પાણી ભરતાં.
  • સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા.
  • દાદા હો દીકરી.
  • છાનું રે છપનું કંઇ થાય નહિં.
  • ખમ્મા મારા નંદજીના લાલ.
  • પિયરને પિપળેથી આવ્યું પારેવડું.
  • મારા રામ તમે સિતાજીની તોલે ન આવો.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડી

[ફેરફાર કરો]
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
આશા ભોંસલે
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?