આણંદ
આણંદ | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 22°33′22″N 72°57′04″E / 22.556000°N 72.951000°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | આણંદ |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૧,૩૦,૪૬૨ |
• સાક્ષરતા | ૮૪.૩૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૮૮૦૦૧ |
ટેલિફોન કોડ | 02692 |
આણંદ (ઉચ્ચારણ) શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનું તેમ જ આણંદ તાલુકાનું મુખ્ય મથક છે. આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આણંદ ૨૨.૫૭° N ૭૨.૯૩° E.[૧] પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે. આણંદ શહેર એ અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે.
વસ્તી
[ફેરફાર કરો]ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% હતા.
સંસ્થાઓ
[ફેરફાર કરો]આણંદ ખાતે ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઈરમા) આવેલી છે. અમૂલ ડેરી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (NDDB) અહીં આવેલા છે. અહીં આણંદ કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.નું વડું મથક[૨] પણ આણંદમાં આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.